અનાવિલ બ્રાહ્મણ વિશે "અનાવિલ અસ્મિતા અને ગામડાંનો વારસો " પુસ્તક તમે લિન્ક દ્વારા પીડીએફ માં વાંચી શકો છો અને એના સુંદર ફોટા માણી શકો છો . મોબાઈલ વાચકો મુખ્ય પાનાંમાં 3 આડી લાઈન દેખાય છે ત્યાં ક્લિક કરશો એટલે menu દેખાશે.

ભાઈઓ અને બહેનો ,

"અનાવિલ અસ્મિતા અને ગામડાંનો વારસો " પુસ્તક હવે નીચે આપેલ લિંક ક્લિક કરી વાંચી શકશો .જેમાં વાપી/ પારડી / ઉમરગામ તાલુકા / દમણ/દાદરા ના અનાવિલોના ૩૨ ગામની માહિતી દરેક ગામના પ્રતિનિધિઓ તરફથી આપવામાં આવેલ છે . આ પુસ્તકમાં બીજા વિભાગમાં "અનાવિલ અસ્મિતા " વિષે માહિતી જેમાં ઘણી જાણકારીઓ છે .

આ પુસ્તક ૧૫-૧૦-૨૦૨૨ માં માનનીય નાણાં અને ઉર્જામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિમોચન કરવામાં આવેલ .

તમારા પ્રતિસાદ મને email કરી જણાવશો હું websiteમાં મૂકીશ.