મોબાઈલ વાચકો મેનુ જોવા હેડરમાં ૩ નાની આડી લાઈન પર ક્લિક કરી અન્ય લેખકો ના લેખ પણ વાંચી શકશો અથવા QR code સેવ કરી direct link open કરી વાંચી શકો.


શ્રી પારડી -ઉમરગામ તાલુકા અનાવિલ સમાજ - અનાવિલોનો પરિચય પુસ્તિકા -પ્રકાશક -અનાવિલ યુવા સંગઠન -સંયોજક -શ્રી રમેશભાઈ પરાગજી દેસાઈ ટાયગર- ૨૦૦૮ માં પ્રકાશિત પુસ્તક માહિતીનો ખજાનો છે . આ પુસ્તક ૩૩૪ પાનાનું છે પરંતુ અનાવિલ ગામ, વ્યક્તિ વિશેષ , મંદિરો ,મંડળો અને મહત્વની માહિતી મૂકી ૧૭૭ પાના વાચકો માટે છે .આ માટે રમેશભાઈ અને અમિતભાઈ (ડુંગરી ) ની મંજુરી લીધી છે . આભાર


