મોબાઈલ વાચકો મેનુ જોવા હેડરમાં ૩ નાની આડી લાઈન પર ક્લિક કરી અન્ય લેખકો ના લેખ પણ વાંચી શકશો અથવા QR code સેવ કરી direct link open કરી વાંચી શકો.

ભાઈઓ અને બહેનો ,

"અનાવિલ અસ્મિતા અને ગામડાંનો વારસો " પુસ્તક હવે નીચે આપેલ લિંક ક્લિક કરી વાંચી શકશો .જેમાં વાપી/ પારડી / ઉમરગામ તાલુકા / દમણ/દાદરા ના અનાવિલોના ૩૨ ગામની માહિતી દરેક ગામના પ્રતિનિધિઓ તરફથી આપવામાં આવેલ છે . આ પુસ્તકમાં બીજા વિભાગમાં "અનાવિલ અસ્મિતા " વિષે માહિતી જેમાં ઘણી જાણકારીઓ છે .

આ પુસ્તક ૧૫-૧૦-૨૦૨૨ માં માનનીય નાણાં અને ઉર્જામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિમોચન કરવામાં આવેલ .

તમારા પ્રતિસાદ મને email કરી જણાવશો હું websiteમાં મૂકીશ.

શ્રીમતી મમતા તેજસ નાયક

માહિતી અને સામગ્રી

★★★★★

શુક્લેશ્વર ધામ

અનાવિલ બ્રાહ્મણ વિશે માહિતી

અનાવિલ બ્રાહ્મણો માટેની આ વેબસાઈટમાં દક્ષિણ ગુજરાતનાં અનાવિલો વિશેની માહિતી, પીડીએફ અને પુસ્તકો ઉપલબ્ધ છે.

વિશ્વસનીય માહિતી

ગેલેરી વિભાગ

અનાવિલ અસ્મિતા અને ગામડાં

છીરી ગામનું ઘર